ભારતે આજે ઈતિહાસ સર્જ્યો છે. તેનું માર્સ ઓર્બિટર મિશન, મંગળયાન મંગળના ગ્રહની કક્ષામાં સ્થાપિત થઈ ગયું છે. પહેલા જ પ્રયાસે મંગળ પર યાન મોકલવામાં સફળતા હાંસલ કરનાર ભારત દુનિયાનો પહેલો જ દેશ બન્યો છે.
No comments:
Post a Comment